ทวีต
- ทวีต, หน้าปัจจุบัน
- ทวีตและการตอบกลับ
- สื่อ
คุณได้บล็อค @PIBAhmedabad
คุณแน่ใจหรือไม่ว่าต้องการดูทวีตเหล่านี้ การดูทวีตเหล่านี้ไม่ถือเป็นการยกเลิกการบล็อค @PIBAhmedabad
-
ทวีตปักหมุด
#Gujarat#GujaratCoronaUpdateરાજ્યમાં
#COVID19 ના વધુ 513 નવા કેસ નોંધાયાસૌથી વધારે અમદાવાદમાં 330 કેસ છે.
સુરતમાં 86,વડોદરામાં 39 કેસ નોંધાયા
આજે વઘુ 38 વ્યક્તિઓના મોત થયા
કુલ 1385 લોકોના મોત થયા છે
કુલ 15109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છેpic.twitter.com/74AK8mgdcM
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#GujaratFightsCovid19 આરોગ્ય અગ્ર સચિવ, શ્રીમતી જયંતિ રવિની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પીટલ ખાતે સમીક્ષા બેઠક..https://twitter.com/GujHFWDept/status/1271098890402455554 …ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update ICMRના સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી માત્ર 0.73% લોકો#COVID19 થી ચેપગ્રસ્ત છે.. વધુ વિગતો માટે વાંચોhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630972 …
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#IndiaFightsCoronavirus#COVID19#COVID19 વિશે આજે આખા દિવસ દરમિયાન કેન્દ્રસરકાર તરફથી શું પગલાં લેવાયા,તે જાણવા માટે PIBનું દૈનિક બુલેટીન વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630973 …pic.twitter.com/EfYQ4cfcup
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update ગોવાઃ બુધવારે રાજ્યમાં#COVID19 ના 28 નવા પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 387 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 320 છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update છત્તીસગઢઃ બુધવારે કોરોના વાયરસના નવા 114 પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં#COVID19 ના કુલ કેસોની સંખ્યા 1,359 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 958 છે, 402 દર્દીઓ સાજા થયા છે અને 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update મધ્યપ્રદેશઃ બુધવારે નોંધાયેલા 200 નવા કેસોની સાથે#COVID19 ના દર્દીઓની કુલ સંખ્યા વધીને 10,049 થઇ ગઇ છે, જ્યારે અત્યાર સુધી 427 દર્દીઓના મોત નીપજ્યાં છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update રાજસ્થાનઃ આજે સવાર સુધી#COVID19 ના નવા 51 કેસો નોંધાતાં રાજ્યમાં#COVID19 ના કુલ કેસોની સંખ્યા 11,368 ઉપર પહોંચી ગઇ છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3,254 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવકેસોની સંખ્યા 94,041 ઉપર પહોંચી ગઇ છે.
રાજ્યમાં 46,074 સક્રિય કેસો
બુધવારે કુલ 149 લોકોના મૃત્યુ નીપજ્યાં
બુધવારે મુંબઇમાં 1,567 નવા કેસો નોંધાયા હતા અને 97 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા.
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
NIPERs – મોહાલી, રાયબરેલી, હાજીપુર અને ગુવાહાટીના નિદેશકો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ વિગતો માટે વાંચો
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630881 …pic.twitter.com/TLxfzTLF7E
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update#ICMR ની ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં#COVID19 ફેલાવાનું જોખમ 1.09 ગણું વધારે છે અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે ફેલાવાનું જોખમ 1.89 ગણું વધારે છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,823 દર્દીઓ#COVID19 માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,028 દર્દીઓ#COVID19 ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 49.21% નોંધાયો છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
#COVID19Update#ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સર્વેમાં સમાવી લેવામાં આવેલી કુલ વસ્તીમાંથી માત્ર 0.73% લોકો SARS-CoV-2થી ચેપગ્રસ્ત થયા હોવાના પૂરાવા છે.ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
Minister of State Chemicals & Fertilizers
@mansukhmandviya holds review meeting with National Institute of Pharmaceuticals Education & Researchhttps://twitter.com/PIBMumbai/status/1271080692114272261 …ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
PIB in Gujarat ได้รีทวีต
We are launching first-ever commercial coal auctions in country on 18th June. Event will be graced by PM
@NarendraModi ji. It is his vision & guidance to make#AatmanirbharBharat in coal. I am proud that we are well on our way to achieve it.#Vocal4LocalCoal#CoalOpen4Investmentpic.twitter.com/sxCVmngA5mขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
PIB in Gujarat ได้รีทวีต
Proud moment for
@MOFPI_GOI! Another milestone achieved by our institutions@IIFPT_MoFPI which has been ranked 74th among all engineering colleges in India &@NiftemHaryana securing 121st rank in the#NIRFRankings2020. Congratulations to the faculty members, staff, students!pic.twitter.com/zK9vBodHv5ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
ટોસિલીઝુમેબ ઇન્જેકશનો તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને આપવાના હોતા નથી : જરૂરિયાત હોય તેવા દર્દીઓને રાજ્ય સરકાર આ ઈન્જેક્શન વિના મૂલ્યે આપે છે :
@Nitinbhai_Patelขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
શહેરની તમામ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી : નાગરિકો પાસેથી વધુ ચાર્જ લેશો તો કડકમાં કડક કાર્યવાહી કરાશે : નાગરિકો સીધી ફરિયાદ મારા કાર્યાલયમાં કરી શકશે
@Nitinbhai_Patel#DMA અંતર્ગત આવી હોસ્પિટલોને સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરાશેขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરિકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે
ખાનગી તબીબોએ ભલામણ કરેલ દર્દીઓની જાણ ઇ-મેઇલ દ્વારા રાજ્ય સરકારને કરવાની રહેશે:
@Nitinbhai_Patel@GujHFWDeptขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก -
ขอบคุณ ทวิตเตอร์จะใช้ข้อมูลนี้เพื่อทำให้ลำดับเหตุการณ์ของคุณดีขึ้น ยกเลิกยกเลิก
การโหลดข้อมูลอาจต้องใช้เวลาสักครู่
ทวิตเตอร์อาจรองรับปริมาณผู้เข้าใช้ไม่ไหวหรืออาจมีอาการสะดุดนิดหน่อย ลองใหม่อีกครั้ง หรือลองดูที่ สถานะของทวิตเตอร์ สําหรับข้อมูลเพิ่มเติม