PIB in GujaratHitelesített felhasználó

@PIBAhmedabad

Official Twitter account of branch office of , Government of India, Ahmedabad, Gujarat.

Ahmadabad City, India
Csatlakozott 2017. augusztus

Tweetek

Letiltottad @PIBAhmedabad felhasználót

Biztos, hogy meg szeretnéd nézni ezeket a Tweeteket? A Tweetek megtekintése nem oldja fel @PIBAhmedabad felhasználó letiltását.

  1. Kitűzött tweet
    8 órával ezelőtt

    ▪️ રાજ્યમાં ના વધુ 510 નવા કેસ નોંધાયા ▪️ સૌથી વધારે અમદાવાદમાં 343 કેસ છે. ▪️ સુરતમાં 73,વડોદરામાં 35 કેસ નોંધાયા ▪️ આજે વઘુ 34 વ્યક્તિઓના મોત થયા ▪️ કુલ 1347 લોકોના મોત થયા છે ▪️ કુલ 14743 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

    Visszavonás
  2. retweetelte
    8 órával ezelőtt

    With 100% FDI allowed by GOI & Ease of doing business,India's food processing sector attracted global investors as it received FDI inflows worth USD 904.70 mn in the FY 2019-20 (up by 44% over 2018-19) equivalent to WFI at USD 904.90 mn making India the 2nd largest food producer.

    , , és 4 másik felhasználó
    Hozzászóláslánc megjelenítése
    Visszavonás
  3. 7 órával ezelőtt

    વિશે આજે આખા દિવસ દરમિયાન કેન્દ્રસરકાર તરફથી શું પગલાં લેવાયા,તે જાણવા માટે PIBનું દૈનિક બુલેટીન વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો 👇

    Visszavonás
  4. 7 órával ezelőtt

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સામદેક અક્કા મોહા સેના પડેઇ ટેકો હુન સેન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ... વધુ વિગતો માટે વાંચો👇

    Visszavonás
  5. retweetelte
    7 órával ezelőtt

    Asiatic Lion roars louder. Happy to note that the population of the majestic Lion increased by almost 29% and distribution area is up by 36%. Multiple strategies, interventions and community participation, major contributors to the current conservation success of the Indian lions

    Visszavonás
  6. 7 órával ezelőtt

    પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત “છત્તીસગઢનો છૂપો ખજાનો” વિષય પર 30મા વેબિનારનું આયોજન કર્યું... વધુ વિગતો માટે વાંચો👇

    Visszavonás
  7. retweetelte

    PM expresses happiness over increasing population of the majestic , living in Gujarat’s Gir Forest 📗

    , , és 7 másik felhasználó
    Visszavonás
  8. 7 órával ezelőtt

    પ્રધાનમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતાન્યાહૂ સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી.

    Visszavonás
  9. 7 órával ezelőtt

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ.

    Visszavonás
  10. 7 órával ezelőtt

    એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થતા પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી... વધુ વિગતો માટે વાંચો👇

    Visszavonás
  11. 7 órával ezelőtt

    “છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાતમાં સિંહોની વસ્તીમાં એકધારો વધારો થઇ રહ્યો છે. સામુદાયિક સહભાગીતા, ટેકનોલોજીનો વિશેષ આગ્રહ, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય વસાહત વ્યવસ્થાપન અને માણસો- સિંહો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ ઓછી કરવાના માટેના પ્રયાસોના પરિણામે આ બધુ શક્ય બન્યું છે."

    Visszavonás
  12. 7 órával ezelőtt

    “આજે ખૂબ જ સારા સમાચાર મળ્યા: ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં લગભગ 29% જેટલો વધારો થયો છે.ભૌગોલિક રીતે, વિતરણ વિસ્તારમાં 36%નો વધારો થયો છે. ગુજરાતના લોકોને અને એવા તમામ લોકો કે જેમણે આ અદભૂત સિદ્ધિ હાંસલ કરવામાં પ્રયાસો કર્યા છે તેમને સૌને ખૂબ અભિનંદન."

    Visszavonás
  13. 7 órával ezelőtt

    ગોવા: રાજ્યમાં મંગળવારે વધુ 29 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી ગોવામાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત થયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 359 સુધી પહોંચી ગઇ છે.

    Visszavonás
  14. 7 órával ezelőtt

    છત્તીસગઢ: છત્તીસગઢમાં મંગળવારે કોવિડ-19ના નવા 43 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1251 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 859 છે.

    Visszavonás
  15. 7 órával ezelőtt

    મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ના વધુ 211 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 9849 થઇ ગઇ છે.અત્યાર સુધીમાં 420 દર્દીઓએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

    Visszavonás
  16. 7 órával ezelőtt

    રાજસ્થાન: રાજ્યમાં આજે સવાર સુધીમાં ના નવા 123 કેસ નોંધાયા છે જ્યારે મંગળવારે 369 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ દર્દીનો આંકડો 11,368 થઇ ગયો છે.

    Visszavonás
  17. 7 órával ezelőtt

    મહારાષ્ટ્ર: ના નવા 2,259 કેસો નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 90,787 થઇ ગઇ છે. રાજ્યમાં ના કારણે વધુ 120 લોકોના મૃત્યુ, કુલ મૃત્યુઆંક 3289 થઇ ગયો છે.

    Visszavonás
  18. 9 órával ezelőtt
    Visszavonás
  19. 11 órával ezelőtt

    દેશમાં પહેલી વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા વધુ નોંધાઇ છે. વધુ વિગતો માટે વાંચો 👇

    Visszavonás
  20. 11 órával ezelőtt

    કૃષિ પેદાશ, વાણિજ્ય અને વેપાર વટહુકમ 2020ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, 'એક દેશ,એક કૃષિ બજાર' ની દિશામાં મહત્વપૂર્ણ પગલું... વધુ વિગતો માટે વાંચો👇

    Visszavonás

Úgy tűnik, a betöltés eltart egy darabig.

A Twitter túlterhelt, vagy fennakadás lehet a rendszerben. Próbálkozz újra, vagy további információkért látogass el a Twitter állapota oldalra.

    Talán ez is tetszeni fog

    ·