મુખપૃષ્ઠ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ


વિકિકોશ-મુક્ત શબ્દકોશ, પર તમારું સ્વાગત છે!

વિકિકોશ એ ગુજરાતી ભાષાનો મુક્ત શબ્દકોશ (Free Gujarati Dictionary) છે, જેને કોઈ પણ સંપાદિત કરી શકે છે. વિકિકોશ એ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે મુક્ત જ્ઞાન માટે સમર્પિત છે. અત્યાર સુધી વિકિકોશમાં ૬૭૭ શબ્દોના અર્થ લખાયા છે. વિકિકોશ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તમે પણ અહીં ન હોય તેવા શબ્દોના અર્થ લખીને વિકિકોશના કાર્યમાં મદદરૂપ થઈ શકો છો. જો આપ મદદરુપ થવા ઇચ્છતા હોવ અને આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ સમુદાય મુખપૃષ્ઠ પર પૂછી શકો છો અને કોઈ સદસ્ય આપની મદદ કરશે.

 

Writing star.svg

આજનો શબ્દ
ઓક્ટોબર ૩
મરખન્ના વિ.
  • શિંગડાથી મારનાર; મારકણું. આ શબ્દ પશુ માટે વપરાય છે.

વિકિકોશ

વિકિકોશનું સંચાલન વિકિમીડિયા ફાઉન્ડેશન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે:

વિકિમીડિયાની અન્ય સહપરિયોજનાઓ