PIB in GujaratVerified account

@PIBAhmedabad

Official Twitter account of branch office of , Government of India, Ahmedabad, Gujarat.

Ahmadabad City, India
Joined August 2017

Tweets

You blocked @PIBAhmedabad

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @PIBAhmedabad

  1. Retweeted

    भारतीय सेना ने पूर्वी लद्दाख की गलवान घाटी में चीन की सेना के साथ झड़प में 20 भारतीय सैनिकों के शहीद होने की पुष्टि की

    Undo
  2. આસામ: આસામમાં ના નવા 10 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 4319 થયો છે. આમાંથી 2103 સક્રિય કેસ છે જ્યારે 2205 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે અને 8 દર્દી મૃત્યુ પામ્યા છે.

    Undo
  3. ગોવા: ગોવામાં સોમવારે વધુ 28 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 592 પર પહોંચી ગઇ છે જેમાંથી 507 સક્રિય કેસો સારવાર હેઠળ છે.

    Undo
  4. છત્તીસગઢ: રાજ્યમાં ના વધુ 44 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આથી રાજ્યમાં કુલ ના કેસની સંખ્યા 1715 થઇ ગઇ છે જેમાંથી 875 સક્રિય દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે.

    Undo
  5. મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં વધુ 133 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,935 થઇ ગઇ છે. ના કારણે ચોવીસ કલાકમાં છ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, કુલ 465 દર્દીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે.

    Undo
  6. રાજસ્થાન: રાજસ્થાનમાં આજે ના નવા 115 કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ ભરતપુર જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ના કુલ કેસની સંખ્યા વધીને 13,096 થઇ ગઇ છે.

    Undo
  7. વિશે આજે આખા દિવસ દરમિયાન કેન્દ્રસરકાર તરફથી શું પગલાં લેવાયા,તે જાણવા માટે PIBનું દૈનિક બુલેટીન વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો 👇

    Undo
  8. વિષયે મુખ્ય મંત્રીઓ સાથે સંવાદ સમયે પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય👇

    Undo
  9. આપણે જીવન અને આજીવિકા બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ; આરોગ્ય માળખું સુધારવું જોઇએ, પરીક્ષણ અને તપાસની સાથે સાથે આર્થિક પ્રવૃતિઓ વધારવી જોઇએઃ પ્રધાનમંત્રી... વધુ વિગતો 👇

    Undo
  10. દેશમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 52.47% નોંધાયો વધુ વિગતો 👇

    Undo
  11. છેલ્લા 24 કલાકમાં દેશમાં ના 10,215 દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં બીમારીમાંથી કુલ 1,80,012 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.47% નોંધાયો છે

    Undo
  12. ના પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો, દૈનિક ક્ષમતા વધીને દૈનિક 3 લાખ થઇ.. વધુ વિગતો👇

    Undo
  13. Retweeted
    13 hours ago

    हमें इस बात का हमेशा ध्यान रखना है कि हम कोरोना को जितना रोक पाएंगे, उसका बढ़ना जितना रोक पाएंगे, उतना ही हमारी अर्थव्यवस्था खुलेगी, हमारे दफ्तर खुलेंगे, मार्केट खुलेंगे, ट्रांसपोर्ट के साधन खुलेंगे, और उतने ही रोजगार के नए अवसर भी बनेंगे: PM

    Undo
  14. Retweeted
    13 hours ago

    हमारे यहां जो smaller factories हैं उन्हें guidance की, Hand-Holding की बड़ी जरूरत है। मुझे पता है आपके नेतृत्व में इस दिशा में काफी काम हो रहा है। Trade और Industry अपनी पुरानी रफ्तार पकड़ सकें, इसके लिए Value Chains पर भी हमें मिलकर काम करना होगा: PM

    Undo
  15. Retweeted
    13 hours ago

    किसान के उत्पाद की मार्केटिंग के क्षेत्र में हाल में जो रिफॉर्म्स किए गए हैं, उससे भी किसानों को बहुत लाभ होगा। इससे किसानों को अपनी उपज बेचने के लिए नए विकल्प उपलब्ध होंगे, उनकी आय बढ़ेगी और स्टोरेज के अभाव के कारण उनको जो नुकसान होता था, उसे भी हम कम कर पाएंगे: PM

    Undo
  16. Retweeted
    13 hours ago

    दुनिया के बड़े-बड़े एक्सपर्ट्स, हेल्थ के जानकार, लॉकडाउन और भारत के लोगों द्वारा दिखाए गए अनुशासन की आज चर्चा कर रहे हैं। आज भारत में रिकवरी रेट 50 प्रतिशत से ऊपर है। आज भारत दुनिया के उन देशों में अग्रणी है जहां कोरोना संक्रमित मरीज़ों का जीवन बच रहा है: PM

    Undo
  17. Retweeted
    13 hours ago

    भविष्य में जब कभी भारत की कोरोना के खिलाफ लड़ाई का अध्ययन होगा, तो ये दौर इसलिए भी याद किया जाएगा कि कैसे इस दौरान हमने साथ मिलकर काम किया, Co-operative Federalism का सर्वोत्तम उदाहरण प्रस्तुत किया: PM

    Undo
  18. Undo
  19. Retweeted
    Undo
  20. Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·