GujHFWDept

@GujHFWDept

Official Twitter Account of Health & Family Welfare Department, Government of Gujarat

Gandhinagar, Gujarat, India
Menyertai Oktober 2016

Tweet

Anda telah menyekat @GujHFWDept

Adakah anda pasti anda mahu melihat Tweet ini? Melihat Tweet tidak akan menyekat @GujHFWDept

  1. Tweet Dipinkan
    23 jam lalu

    "કોરોના ને હરાવાના મક્કમ નીર્ધાર સાથે અપનાવીએ રિવર્સ ક્વોરોન્ટીન!"- ઈરફાન પઠાણ

    Buat asal
  2. Mengetweet Semula
    3 jam lalu

    વડીલોની કાળજી લેવા નિયમ પાલનમાં પારિવારિક જાગૃતિની સાથે સહિયારો પ્રયાસ કરીને કોરોનાથી સુરક્ષિત કરીએ અને સ્વયં પણ સુરક્ષિત થઇએ. "પોતાનું ઘર સૌથી વધુ સુરક્ષિત તેથી ઘરમાં જ રહો"

    Buat asal
  3. Mengetweet Semula
    4 jam lalu

    નવસારી જિલ્લાની સરકારી સંસ્‍થા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા નિઃશુલ્‍ક વાંસની બનાવટ માટે વિશેષ તાલીમ લીધી હતી. તેઓએ વાંસના ઉપયોગથી બનતા વિવિધ વોલ આર્ટ, ગણપતિ વોલપીસ, નાઇટ લેમ્‍પ, મોબાઇલ સ્‍ટેન્‍ડ, કીચેઇન, વિન્‍ડ ચેઇન, ફુલ, ફુલદાની, આભુષણો વગેરે બનાવતા શીખવવામાં આવ્‍યું હતું.

    Tunjukkan thread ini
    Buat asal
  4. Mengetweet Semula
    4 jam lalu

    Let's create a global brand image of in terms of quality, marketing and pricing of our products in the post-lockdown era - CM Shri to Gujarat industries

    Buat asal
  5. Mengetweet Semula
    4 jam lalu

    વાંસની બનાવટોથી આર્થિક ઉપાર્જન કરતા દંપતિ === ‘આધુનિક યુગમાં પણ લોકોમાં વાંસની બનાવટોથી ઘર સજાવવાની લોકપ્રિયતા હોવાના કારણે વેચાણમાં મુશ્‍કેલી આવતી નથી. '-નિતેશભાઇ પટેલ

    Tunjukkan thread ini
    Buat asal
  6. Mengetweet Semula
    4 jam lalu

    કોરોના સંક્રમણના સમયમાં મતદારયાદીને લગતી સેવાઓ માટે ચૂંટણી પંચ આપને આપે છે વધુ સુરક્ષિત વિકલ્પ મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરાવવા, તથા કોઈ પણ સુધારા-ફેરફાર કરાવવા માટેની સુવિધાઓ હવે ઘર બહાર નીકળ્યા વગર જ મેળવો પર

    Buat asal
  7. Mengetweet Semula
    4 jam lalu

    નવસારી જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

    Buat asal
  8. Mengetweet Semula
    4 jam lalu

    બરોડા ડેરી દ્વારા ૪.૩૪ લાખ લીટર દૂધ પાઉચ નું વેચાણ વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને અવિરત દૂધ અને શાકભાજીનો પૂરવઠો મળી રહ્યો છે ૭૮૧૨ ક્વિન્ટલ શાકભાજીની આવક

    Buat asal
  9. Mengetweet Semula
    4 jam lalu

    જેતપર ૧૦૮ ની ટીમે વાઘપર વાડી વિસ્તારમાં રોડથી બે કીમી ચાલીને ગર્ભવતી મહીલા સુધી પહોંચી ખેતરમાં સફળ ડીલીવરી કરાવી

    Buat asal
  10. Mengetweet Semula
    4 jam lalu

    ધનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અરવલ્લી દ્વારા વિસ્તરણ રેન્જ મેઘરજ તાલુકાના સમાવિષ્ઠ ગામોમાં અરડુસી, તુલસી,લીમડો,સરગવો ઔષધિય ગુણો ધરાવતા રોપાઓ અને ફળાઉ,ફુલછોડના કુલ ૩૧૫૦૦ રોપાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

    Buat asal
  11. 4 jam lalu

    Live: ‘સ્વાસ્થ્ય સેતુ- ડોક્ટર સાથે સંવાદ’ પ્રોગ્રામ અંતર્ગત તજજ્ઞ ડો. મુકુલ ચોક્સી, મનોચિકિત્સક સાથે સંવાદ

    Buat asal
  12. Mengetweet Semula
    7 jam lalu

    વલસાડ જિલ્લામાં કોરોના ને નિયંત્રિત કરવા માટે માન અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સાહેબ નુ મળ્યું અમૂલ્ય માર્ગદર્શન.. નક્કર દિશા..નક્કર કાર્યવાહી ને નક્કર પરિણામ..

    Night surveillance at vapi through Dhanvantri Aarogya Rath
    Buat asal
  13. Mengetweet Semula
    6 jam lalu
    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 4 yang lain
    Buat asal
  14. Mengetweet Semula
    6 jam lalu

    🦟 ❌ 🦟 IEC activities. Anti larval Activity by field staff. જીલ્લાના પ્રજાજનો ને વિનંતી 🙏 કે અમારા કર્મચારીના આરોગ્યલક્ષી માર્ગદર્શન ને અનુસરો. તેમને પોરાનાશક🦟 કામગીરી માં પુરતો સહકાર 🤝 આપો. જે દ્વારા આપણે 👍 ચોક્કસપણે મચ્છરજન્ય 🦟 રોગોથી બચી શકીશું. 🙏

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 3 yang lain
    Buat asal
  15. 6 jam lalu

    Memunaben’s life changed in 6 months with the treatment provided to her at G.G.G hospital, Jamnagar. Someone who used to move with the help of a wheelchair now walks by herself and is happy at her home. The treatment given also controlled her TB and breathing issue.

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 6 yang lain
    Buat asal
  16. 6 jam lalu

    સુરત જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા કેસીસને ધ્યાનમાં રાખીને અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે 182 બેડ્સનું ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’ દર્દીઓની સેવા માટે સમર્પિત! સુરતમાં પ્રથમ વખત થશે પૂંઠાના બેડનો ઉપયોગ! 11 ડોક્ટર્સ અને નર્સની મેડિકલ ટીમ રહેશે કાર્યરત.

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 7 yang lain
    Buat asal
  17. 6 jam lalu

    અમદાવાદના ખાડિયા વિસ્તારના વૈશાલીબેન રાણાનો સમગ્ર પરિવાર કોરોનાના સંક્રમણમાં સપડાયો! પરિવારના પાંચેય લોકો એકબીજાથી અલગ થઈ ગયા, પરંતુ મજબૂત મનોબળ, ઇશ્વરમાં શ્રદ્ધા અને ડોક્ટર્સની મહેનત થકી પરિવારે કર્યો કોરોનાને મ્હાત! હિંમતથી સામનો કરશો તો કોરોનાથી જીતશો!

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 6 yang lain
    Buat asal
  18. 6 jam lalu

    ભાવનગર જિલ્લાના 53 વર્ષીય હેતલબેનને મોટી ઉંમરે મેડિકલ ટેક્નોલોજી થકી સાંપડ્યું સંતાનસુખ! સંતાન મેળવવાની અદમ્ય ઇચ્છા ધરાવતા હેતલબેનને આઇવીએફ દ્વારા ગર્ભ રહ્યો અને પૂરા માસે ડોક્ટર્સ દ્વારા તેમની સફળ ડિલિવરી કરાવવામાં આવી.

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 6 yang lain
    Buat asal
  19. 6 jam lalu

    રાજ્યના લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ! એ દિશામાં આગળ વધતા 13 જૂલાઈથી અમદાવાદના રાણીપ બસ ટર્મિનલ પર કોવિડ ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી. હારશે કોરોના, જીતશે ગુજરાત!

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 7 yang lain
    Buat asal
  20. 6 jam lalu

    ગુજરાત સરકારના ટીબી કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેમાં વડનગરના ધમાભાઈ ઠાકોરને ટીબી હોવાનું જાણવા મળ્યું. સમયસર સારવાર અને દવાઓ મળવાથી આજે ધમાભાઈ એકદમ સ્વસ્થ છે અને ગુજરાત સરકારના ખૂબ આભારી છે. રાજ્યના લોકોના આરોગ્યની દરકાર, કરે છે ગુજરાત સરકાર!

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 7 yang lain
    Buat asal
  21. 6 jam lalu

    મોટી ઉંમરના દર્દીઓ પણ કોરોનાને માત કરે ત્યારે ડોક્ટર્સ પણ અનુભવે છે શાંતિ અને રાહતનો આનંદ! સુરત જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની 15 દિવસની સઘન સારવાર બાદ 58 વર્ષીય કાળુભાઈ જસાણીએ સફળતાપૂર્વક કોરોનાને હરાવ્યો.

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 7 yang lain
    Buat asal

Pemuatan nampaknya mengambil sedikit masa.

Twitter mungkin melebihi kapasiti atau mengalami gangguan seketika. Cuba sekali lagi atau lawati Status Twitter untuk mendapatkan maklumat lanjut.

    Anda juga mungkin menyukai

    ·