Amdavad Municipal CorporationVerified account

@AmdavadAMC

Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303

Ahmedabad, Gujarat, India
Joined September 2011

Tweets

You blocked @AmdavadAMC

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @AmdavadAMC

  1. અમદાવાદ શહેરનાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારો અંગે લેવામાં આવેલ અગત્યનો નિર્ણય (અનલોક-1)

    , , and 2 others
    Undo
  2. ભારત સરકાર દ્વારા લંબાવવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉનમાં આપવામાં આવેલ છુટ-છાટો અંગે લેવામાં આવેલ અગત્યનાં નિર્ણયો (અનલોક-1)

    , , and 2 others
    Undo
  3. 8 hours ago

    AMC - BRTS getting ready to Unlock its 50% of fleet capacity from June 1. Buses being made compliant to of social distancing.

    Undo
  4. ✅ Go Cashless, Go Digital Avoid using cash and protect yourself from .

    , , and 2 others
    Undo
  5. 9 hours ago

    मिलिये हमारे अपने संजीव मिश्रा से दीप टावर का सिक्युरिटी गार्ड जो पिछले 70 दिनों से अपने सहयोगी त्रिपुरारी के साथ सोसाइटी के लोगो के स्वास्थ की सुरक्षा में में जुटा है। सारी लिफ्ट्स और पैसेज को ये नियमित दिन में 3 बार सैनिटाइज़ करने के साथ सारे SOPs फॉलो करता है।

    , , and 7 others
    Undo
  6. 12 hours ago

    Giving importance to bio-diversity.

    Undo
  7. ૧૦ દિવસમાં જ ૮૫ ધન્વંતરી રથે ૧ લાખ લોકોના હેલ્થની તપાસ કરી - Media Reports

    , , and 2 others
    Undo
  8. May 30

    ગુજરાત માટે સારા સમાચાર છેલ્લા પંદર દિવસમાં રિકવરી રેટ 39.20% થી વધી 56.43% અન્ય રાજયોનો એવરેજ 47.40% છે. આજે કુલ 621 દર્દી સાજા થયા. મૃત્યુ 27 નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 518 દર્દીઓ સાજા થયા. કયા જિલ્લામાં કેટલા સાજા થયા અને કુલ કેસની સંખ્યા.👇

    Undo
  9. ✅UPI એપની મદદથી કે નેટ બેંકિંગ દ્ધારા ડિજીટલ પેમેન્ટ કરવાના ફાયદા જ ફાયદા ✅ડિજીટલ પેમેન્ટ - સરળ, ઝડપી અને લાભદાયી ✅કોરોના ટાઈમ હવે કેશલેસ ટાઈમ

    Undo
  10. May 30

    ગાંધીનગર ખાતેથી આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓપીડી વિભાગમાં સામાન્ય દર્દીઓને અપાતી સારવારનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું

    Undo
  11. . ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તાએ કરી 104ની સેવા માટે કરી મહત્વની જાહેરાત. ➡️અમદાવાદ શહેરમાં 104 સેવાની 40 ખાસ વેન મુકવામાં આવી ➡️104 પર કોલ કરી ઘરે બેઠા કોરોના સંબંધિત સેવા મેળવી શકાશે.

    Undo
  12. May 30

    Visited multiple designated Covid private hospitals today AMC has taken onboard around 45 hospitals in the city AMC referred Covid patients get treatment free of cost. Privately admitted patients also get concessional rate treatment.

    Undo
  13. May 30

    ✅ Pay Advance Property Tax for FY 2020-21 and get 10% Rebate. ✅ Rebate Scheme valid from 1-30 June ✅ Property Tax can be paid at nearest City Civic Center (Except containment areas) ✅ Pay Online at

    Undo
  14. ✅मुख्यमंत्री श्री द्वारा निर्देशित अहमदाबाद शहर में धनवंतरी स्वास्थ्य रथ की सफलता ✅85 धनवंतरी रथ(एम्बुलेंस) कार्यरत ✅अब तक लगभग 1 लाख मरीजों की जांच की जा चुकी है ✅सर्दी, बुखार, खांसी के रोगियों की जांच एवं मुफ्त दवा

    Undo
  15. ✅મુખ્યમંત્રી શ્રી ના નિર્દેશાનુસાર અમદાવાદ શહેરમાં ધનવંતરી આરોગ્ય રથની સફળતા ✅૮૫ જેટલા ધનવંતરી રથ (એમ્બ્યુલન્સ) કાર્યરત ✅અત્યાર સુધી લગભગ ૧ લાખ જેટલા દર્દીઓની તાપસ કરવામાં આવી છે ✅શર્દી, તાવ, ઉધરસના દર્દીઓની તપાસ અને વિનામૂલ્યે દવા

    Undo
  16. ✅धनवंतरी स्वास्थ्य रथ के अलावा नागरिकों के लिए एक नई सेवा शुरू ✅104 एम्बुलेंस योजना ✅40 एम्बुलेंस लोगों को घर पर स्वास्थ्य सुविधाएं प्रदान करेंगी जो अस्पताल नहीं जा सकते ✅डायल करें 104

    Undo
  17. ✅ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત શહેરીજનો માટે એક નવી સેવા શરૂ ✅૧૦૪ એમ્બ્યુલન્સની યોજના ✅જે લોકો દવાખાને ના જઈ શકે, એમને ઘરે આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે ૪૦ એમ્બ્યુલન્સ કાર્યરત ✅ડાયલ ૧૦૪

    Undo
  18. ✅ પ્રોપર્ટી ટેક્ષ ૧૦% એડવાન્સ રીબેટ યોજના તા.૧ લી જૂન થી તા. ૩૦ જૂન સુધી ✅પ્રોપર્ટી ટેક્ષ નજીકના સિવિક સેન્ટર (કન્ટેનમેન્ટ ઝોન સિવાયના) પર અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકાશે.

    , , and 2 others
    Undo
  19. અ.મ્યુ.કો.ના ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર, લેબ ટેક્નીશિયન, પેરા મેડિકલ સ્ટાફ તથા અન્ય કમંચારીશ્રી / અધિકારીશ્રીઓ પેકી જેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય તેઓને આજ રોજ કુલ રૂ.11,30,000 ની નાણાંકીય સહાય ચુકવવામાં આવેલ છે

    , , and 2 others
    Undo
  20. કોરોના સામે લડવાનો તમારો અંગત રક્ષક એટલે ✅ આરોગ્ય સેતુ એપ કરોડો ભારતીયો ડાઉનલોડ કરી ચુક્યા છે અને તમે? Play Store: App Store:

    , , and 2 others
    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·