PIB in GujaratVerifierat konto

@PIBAhmedabad

Official Twitter account of branch office of , Government of India, Ahmedabad, Gujarat.

Ahmadabad City, India
Gått med augusti 2017

Tweets

Du blockerade @PIBAhmedabad

Är du säker på att du vill visa dessa Tweets? Visning av Tweets kommer inte att häva blockeringen av @PIBAhmedabad

  1. Fastnålad Tweet

    ▪️ રાજ્યમાં ના વધુ 513 નવા કેસ નોંધાયા ▪️ સૌથી વધારે અમદાવાદમાં 330 કેસ છે. ▪️ સુરતમાં 86,વડોદરામાં 39 કેસ નોંધાયા ▪️ આજે વઘુ 38 વ્યક્તિઓના મોત થયા ▪️ કુલ 1385 લોકોના મોત થયા છે ▪️ કુલ 15109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

    , , och 2 andra
    Ångra
  2. આરોગ્ય અગ્ર સચિવ, શ્રીમતી જયંતિ રવિની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પીટલ ખાતે સમીક્ષા બેઠક..

    Ångra
  3. ICMRના સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી માત્ર 0.73% લોકો થી ચેપગ્રસ્ત છે.. વધુ વિગતો માટે વાંચો 👇

    Ångra
  4. વિશે આજે આખા દિવસ દરમિયાન કેન્દ્રસરકાર તરફથી શું પગલાં લેવાયા,તે જાણવા માટે PIBનું દૈનિક બુલેટીન વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો👇

    Ångra
  5. ગોવાઃ બુધવારે રાજ્યમાં ના 28 નવા પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 387 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 320 છે.

    Ångra
  6. છત્તીસગઢઃ બુધવારે કોરોના વાયરસના નવા 114 પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં ના કુલ કેસોની સંખ્યા 1,359 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 958 છે, 402 દર્દીઓ સાજા થયા છે અને 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.

    Ångra
  7. મધ્યપ્રદેશઃ બુધવારે નોંધાયેલા 200 નવા કેસોની સાથે ના દર્દીઓની કુલ સંખ્યા વધીને 10,049 થઇ ગઇ છે, જ્યારે અત્યાર સુધી 427 દર્દીઓના મોત નીપજ્યાં છે.

    Ångra
  8. રાજસ્થાનઃ આજે સવાર સુધી ના નવા 51 કેસો નોંધાતાં રાજ્યમાં ના કુલ કેસોની સંખ્યા 11,368 ઉપર પહોંચી ગઇ છે.

    Ångra
  9. મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3,254 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ ▪️કેસોની સંખ્યા 94,041 ઉપર પહોંચી ગઇ છે. ▪️રાજ્યમાં 46,074 સક્રિય કેસો ▪️બુધવારે કુલ 149 લોકોના મૃત્યુ નીપજ્યાં ▪️બુધવારે મુંબઇમાં 1,567 નવા કેસો નોંધાયા હતા અને 97 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા.

    Ångra
  10. NIPERs – મોહાલી, રાયબરેલી, હાજીપુર અને ગુવાહાટીના નિદેશકો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ વિગતો માટે વાંચો👇

    Ångra
  11. ની ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ફેલાવાનું જોખમ 1.09 ગણું વધારે છે અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે ફેલાવાનું જોખમ 1.89 ગણું વધારે છે.

    Ångra
  12. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,823 દર્દીઓ માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,028 દર્દીઓ ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 49.21% નોંધાયો છે.

    Ångra
  13. દ્વારા હાથ ધરવામાં આવેલા સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સર્વેમાં સમાવી લેવામાં આવેલી કુલ વસ્તીમાંથી માત્ર 0.73% લોકો SARS-CoV-2થી ચેપગ્રસ્ત થયા હોવાના પૂરાવા છે.

    Ångra
  14. Minister of State Chemicals & Fertilizers holds review meeting with National Institute of Pharmaceuticals Education & Research

    Ångra
  15. Retweetade

    We are launching first-ever commercial coal auctions in country on 18th June. Event will be graced by PM ji. It is his vision & guidance to make in coal. I am proud that we are well on our way to achieve it.

    Ångra
  16. Retweetade

    Proud moment for ! Another milestone achieved by our institutions which has been ranked 74th among all engineering colleges in India & securing 121st rank in the . Congratulations to the faculty members, staff, students!

    , , och 4 andra
    Ångra
  17. ▪️ટોસિલીઝુમેબ ઇન્જેકશનો તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને આપવાના હોતા નથી : જરૂરિયાત હોય તેવા દર્દીઓને રાજ્ય સરકાર આ ઈન્જેક્શન વિના મૂલ્યે આપે છે :

    Ångra
  18. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ▪️શહેરની તમામ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી : નાગરિકો પાસેથી વધુ ચાર્જ લેશો તો કડકમાં કડક કાર્યવાહી કરાશે : નાગરિકો સીધી ફરિયાદ મારા કાર્યાલયમાં કરી શકશે ▪️ અંતર્ગત આવી હોસ્પિટલોને સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરાશે

    Ångra
  19. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ▪અમદાવાદ શહેરમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરિકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે ▪️ખાનગી તબીબોએ ભલામણ કરેલ દર્દીઓની જાણ ઇ-મેઇલ દ્વારા રાજ્ય સરકારને કરવાની રહેશે:

    Ångra
  20. Ångra

Hämtningen verkar ta ett tag

Twitter kan vara överbelastat eller ha tillfälliga problem. Försök igen eller besök Twitter Status om du vill ha mer information.

    Du kanske också gillar

    ·